img
Donation
Home

Events / નેત્રહીન કર્મવીરો

img

આ તસ્વીરમા નેત્રહીન કર્મવીરોને સંસ્થાના સંચાલક  હાતીમભાઈ રંગવાલા તથા સ્નેહા ક્લોક કંપનીના માલિક કામ શિખડાવતા નજરે પડે છે .  જ્યારે કોઈ નવી કંપનીમા કામદારોને મોકલવાના હોય છે  ત્યારે સંસ્થાના સંચાલક હાતીમભાઈ રંગવાલા કામદારોની  સાથે જઈને કામ વિશે જાણે છે અને  નેત્રહીન કામદારોને પ્રોત્સાહિત કરે છે.

 

આ તસ્વીરમાં સંસ્થામા સંચાલક હાતીમભાઈ સ્નેહા ક્લોકના ઓનર જિગ્નેશભાઈ સાથે નજરે પડે છે .