
Donation
Home
Events / નેત્રહીન કર્મવીરો

આ તસ્વીરમા નેત્રહીન કર્મવીરોને સંસ્થાના સંચાલક હાતીમભાઈ રંગવાલા તથા સ્નેહા ક્લોક કંપનીના માલિક કામ શિખડાવતા નજરે પડે છે . જ્યારે કોઈ નવી કંપનીમા કામદારોને મોકલવાના હોય છે ત્યારે સંસ્થાના સંચાલક હાતીમભાઈ રંગવાલા કામદારોની સાથે જઈને કામ વિશે જાણે છે અને નેત્રહીન કામદારોને પ્રોત્સાહિત કરે છે.
આ તસ્વીરમાં સંસ્થામા સંચાલક હાતીમભાઈ સ્નેહા ક્લોકના ઓનર જિગ્નેશભાઈ સાથે નજરે પડે છે .